Загрузка...

હવે બેંક ચાર્જીસનું ટેન્શન ગયું! | RBI નો મોટો નિર્ણય | Digital Banking Free 2026

નમસ્કાર મિત્રો 👋

શું તમે પણ
✔ UPI ટ્રાન્ઝેક્શન
✔ Net Banking
✔ IMPS / NEFT
✔ Debit Card Charges

થી પરેશાન છો?

તો તમારા માટે રાહતના મોટા સમાચાર છે 🔥

Reserve Bank of India (RBI) એ નિર્ણય લીધો છે કે
👉 એપ્રિલ ૨૦૨૬ થી BSBD (Basic Savings Bank Deposit) એકાઉન્ટ પર ડિજિટલ બેંકિંગ સેવાઓ મફત કરવામાં આવશે.

આ વીડિયોમાં તમે જાણશો 👇
✅ RBI નો નવો નિયમ શું છે?
✅ BSBD Account એટલે શું?
✅ Zero Balance Account ધરાવતા કોને લાભ મળશે?
✅ UPI, Net Banking, IMPS ખરેખર મફત થશે?
✅ સામાન્ય માણસને સીધો ફાયદો શું?

આ નિર્ણય ખાસ કરીને
👉 જન-ધન ખાતા
👉 Zero Balance Savings Account
👉 Low Income & Rural Users

માટે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.

જો તમને
RBI Banking News,
UPI Charges Update,
Digital Banking Gujarati,
Government Scheme 2026

જવા વિષયો ગમતા હોય તો આ વીડિયો અંત સુધી જરૂર જુઓ 👀

💬 Comment માં લખો:
👉 તમારું એકાઉન્ટ BSBD છે કે નહીં?

👍 Like | 🔔 Subscribe | 🔁 Share

Please share this videos with your friends and family members and supporting us.

Connect To Facebook : https://www.facebook.com/themayurr​
Connect To Instagram : https://www.instagram.com/themayurr​
Connect To Twitter : https://twitter.com/themayurr

Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. All credit for copyright materiel used in video goes to respected owner.

Видео હવે બેંક ચાર્જીસનું ટેન્શન ગયું! | RBI નો મોટો નિર્ણય | Digital Banking Free 2026 канала Mayur Patel
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять