Загрузка страницы

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે તડામાર તૈયારી શરૂ

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરુ થશે. આ મેળામાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યમાંથી પણ મોટી સંખ્યા માં યાત્રિકો પગપાળા આવે છે ત્યારે આ તમામ યાત્રિકોને સુરક્ષાથી માંડીને આરોગ્યલક્ષી તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. બનાસકાંઠા જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં જીલ્લા પોલીસ વડાએ મેળા માટે ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવાયો હોવાની માહિતી આપી હતી. આ મેળામાં 40 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ અંબાજી આવશે તેવો અંદાજ છે.
#DDNewsGujarati #Story #news #Ambaji #AmbajiMelo

For more Latest News Updates:

YouTube http://Youtube.com/DDNewsGujarati
Twitter https://twitter.com/DDNewsGujarati
Telegram https://t.me/ddnewsgujarati
Facebook https://www.facebook.com/ddnewsgujarati/
Instagram https://www.instagram.com/ddnewsgujarati/
Website http://ddnewsgujarati.com/

Stay Safe, Stay Updated

Видео અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે તડામાર તૈયારી શરૂ канала DD News Gujarati
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
7 сентября 2024 г. 10:02:36
00:01:22
Другие видео канала
સુરતમાં તૈયાર કરાયું PMનું વિશાળ પોસ્ટરસુરતમાં તૈયાર કરાયું PMનું વિશાળ પોસ્ટર29-09-2024 | President | PM Modi | Weather | Dwarka Accident | Israel | Hezbollah | Mid Day News29-09-2024 | President | PM Modi | Weather | Dwarka Accident | Israel | Hezbollah | Mid Day Newsવેરાવળ ચોપાટી ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસની ઉજવણી કરાઈવેરાવળ ચોપાટી ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસની ઉજવણી કરાઈહવામાન સમાચાર - 17-09-2024હવામાન સમાચાર - 17-09-2024દ્વારકા: વર્તું 2 ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલાયાદ્વારકા: વર્તું 2 ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલાયાભરૂચઃ હાંસોટમાં પૂરના પાણી ફરી વળતાં તારાજીના દ્રશ્યો સામે આવ્યાભરૂચઃ હાંસોટમાં પૂરના પાણી ફરી વળતાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા85 વર્ષના દાદીની 'દોડા-દોડ', યુવાનો, આને કહેવાય સ્ફૂર્તિ!85 વર્ષના દાદીની 'દોડા-દોડ', યુવાનો, આને કહેવાય સ્ફૂર્તિ!“સ્વાસ્થ્ય અને સ્વચ્છતા” | 26-09-2024“સ્વાસ્થ્ય અને સ્વચ્છતા” | 26-09-2024પશ્ચિમ બંગાળમાં આજે ટીએમસીનો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન અને અન્ય મહત્વના સમાચાર| #headlines @11:00AMપશ્ચિમ બંગાળમાં આજે ટીએમસીનો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન અને અન્ય મહત્વના સમાચાર| #headlines @11:00AMભારતે જીત્યો એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી હૉકીનો ખિતાબ અને મહત્વના સમાચાર #HL@8.30PM 17-09-2024ભારતે જીત્યો એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી હૉકીનો ખિતાબ અને મહત્વના સમાચાર #HL@8.30PM 17-09-2024નર્મદા ડેમના જળ સ્તરમાં વધારો, ભરૂચ અને વડોદરા એલર્ટ પરનર્મદા ડેમના જળ સ્તરમાં વધારો, ભરૂચ અને વડોદરા એલર્ટ પરઅમદાવાદ: અનંત નેશનલ યુનિ. ખાતે, "બાંધકામ અને ડિમોલેશન વેસ્ટના રિસાયક્લિંગ અંગે પરિસંવાદનું આયોજનઅમદાવાદ: અનંત નેશનલ યુનિ. ખાતે, "બાંધકામ અને ડિમોલેશન વેસ્ટના રિસાયક્લિંગ અંગે પરિસંવાદનું આયોજનજુઓ કેવી દેખાય છે નમો ભારત રૅપિ઼ડ રેલજુઓ કેવી દેખાય છે નમો ભારત રૅપિ઼ડ રેલદીવનાં રંગોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કળા ખીલી, લોકનૃત્ય, ગાયન,નાટક કરી તમામને કર્યા મંત્રમુગ્ધદીવનાં રંગોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કળા ખીલી, લોકનૃત્ય, ગાયન,નાટક કરી તમામને કર્યા મંત્રમુગ્ધ14-09-2024 | PM Modi | Amit Shah | Bengal Doctor Protest | IMD Forecast |Election |News Focus@8.30PM14-09-2024 | PM Modi | Amit Shah | Bengal Doctor Protest | IMD Forecast |Election |News Focus@8.30PMહવામાન સમાચાર - 18-09-2024હવામાન સમાચાર - 18-09-2024ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર સંજીવની 3.0નું કર્યું લોન્ચિંગ તથા મહત્વના સમાચાર Headlines@4pmગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર સંજીવની 3.0નું કર્યું લોન્ચિંગ તથા મહત્વના સમાચાર Headlines@4pmહરિયાણા ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષોએ લગાવ્યું એડીચોટીનું જોર તથા મહત્વના સમાચાર#headlines08:30AMહરિયાણા ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષોએ લગાવ્યું એડીચોટીનું જોર તથા મહત્વના સમાચાર#headlines08:30AMGandhinagar : ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો થયો પર્દાફાશGandhinagar : ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો થયો પર્દાફાશDD News Gujarati | PM | Seva Pakhavada | CM | Seva Setu | Kejriwal | Hockey | District NewsDD News Gujarati | PM | Seva Pakhavada | CM | Seva Setu | Kejriwal | Hockey | District News
Яндекс.Метрика