Загрузка...

મગફળી કાઢવાનું આધુનિક મશીન 🥜🚜 #peanut #harvest #machine #મગફળી #technology #agriculture #farming

મગફળી કાઢવાનું આધુનિક મશીન 🥜🚜 #peanut #harvest #machine #મગફળી #technology #agriculture #farming

આજે આપડે લઈને આવ્યા છીએ ખેડુતભાઇઓ માટે મગફળી કાઢવાનું આધુનિક મશીન હવે ખેડૂતભાઈઓ ને મગફળી ખેંચીને કાઢવી નઈ પડે.

આ મશીન ટ્રેક્ટરના PTO થી ચાલે છે. આ મશીન મગફળીના છોડને જમીનમાંથી કાઢી તેમાંથી ધૂળ ખંખેરી મગફળીના છોડને પાછળ કાઢી નાખે છે.

ખેડુતભાઈઓ તમે જોઈ શકો છવો વીડિયોમાં કે મગફળી કાઢવાનું આધુનિક મશીન કેવી રીતે કામ કરે છે. તમને આ મગફળી કાઢવાનું આધુનિક મશીન કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો.

આવા ને આવા ખેતીવાડીની માહિતીના તેમજ ખેતીવાડીને લગતા નવા નવા સાધનના તેમજ ખેતીવાડીને લગતા દેશી જુગાડના વિડીઓ જોવા ગમતા હોય તો આપડી આ

@FARMING_VIDEO_1102

યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નઈ એટલે અમે મૂકેલા વીડિયો તમને પેહલા જોવા મળે.

જય જવાન જય કિસાન 🙏🏻🧑🏻‍🌾🌱🥜🚜

#મગફળીકાઢવાનુંઆધુનિકમશીન #explore #technology #agriculture #ખેતીના_સાધન #ખેતીમાહિતી #farmerstruggle #farming #farmer #automobile #machine #harvesting #viralvideo #shortvideo

Видео મગફળી કાઢવાનું આધુનિક મશીન 🥜🚜 #peanut #harvest #machine #મગફળી #technology #agriculture #farming канала FARMING_VIDEO
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять