- Популярные видео
- Авто
- Видео-блоги
- ДТП, аварии
- Для маленьких
- Еда, напитки
- Животные
- Закон и право
- Знаменитости
- Игры
- Искусство
- Комедии
- Красота, мода
- Кулинария, рецепты
- Люди
- Мото
- Музыка
- Мультфильмы
- Наука, технологии
- Новости
- Образование
- Политика
- Праздники
- Приколы
- Природа
- Происшествия
- Путешествия
- Развлечения
- Ржач
- Семья
- Сериалы
- Спорт
- Стиль жизни
- ТВ передачи
- Танцы
- Технологии
- Товары
- Ужасы
- Фильмы
- Шоу-бизнес
- Юмор
ગુજરાત રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં મોટો ફેરફાર | Gujarat Government
ગુજરાત રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP-2020 અંતર્ગત હવે રાજ્યમાં નવું કરીક્યુલમ અમલમાં મૂકવામાં આવશે.જેનું નવું ફ્રેમવર્ક આગામી શૈક્ષણિક સત્રથી જાહેર કરી દેવાશે.આ નવા ફેરફારમાં સૌથી મોટી વાત એ છે કે પરંપરાગત ચાલી આવતી પાસ-નાપાસ સિસ્ટમને હવે નાબૂદ કરવામાં આવશે. તેના સ્થાને વિદ્યાર્થીઓનું પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અને પ્રાયોગિક કાર્યો દ્વારા મૂલ્યાંકન હાથ ધરાશે.
આ નવા શૈક્ષણિક સુધારામાં સૌથી મહત્વની અને મોટી વાત એ છે કે,વર્ષોથી પરંપરાગત રીતે ચાલી આવતી પાસ નાપાસની સિસ્ટમને હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.અત્યાર સુધી માત્ર લેખિત પરીક્ષાના ગુણના આધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થતું હતું.પરંતુ હવે આ પદ્ધતિ ભૂતકાળ બની જશે.તેના સ્થાને વિદ્યાર્થીઓની ક્ષમતા ચકાસવા માટે પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન પ્રેક્ટિકલ વર્ક, ક્લાસ એક્ટિવિટી અને નિયમિત આંતરિક મૂલ્યાંકનનો સહારો લેવામાં આવશે.આ નવી પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગોખણપટ્ટી દૂર કરી વિદ્યાર્થીઓનું સર્વાંગી મૂલ્યાંકન કરવાનો છે. આ ફેરફારથી નબળા વિદ્યાર્થીઓ પરથી માનસિક તણાવ ઘટશે અને ડ્રોપ-આઉટ રેશિયો પણ ઓછો થશે.આગામી સમયમાં આ નવું ફ્રેમવર્ક રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે લાગુ કરવામાં આવશે.
#GujaratEducation #NEP #EducationReform #NewCurriculum #NoPassFailSystem #StudentEvaluation #GujaratSchools #HolisticLearning #EducationSystem #YouTubeShorts
Видео ગુજરાત રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં મોટો ફેરફાર | Gujarat Government канала One India News-Gujarat

Комментарии отсутствуют
Информация о видео
23 мая 2026 г. 14:37:42
00:01:24
Другие видео канала